“મુક્ત ઓનલાઈન શાળા” (URL: https://myschooledu.in) એ ધોરણ 6 થી 10 (ગુજરાતી માધ્યમ) ઓનલાઈન અધ્યયન માટેનું પ્લેટફોર્મ (PLATFORM) છે.
તેનો મુખ્ય હેતુ અધ્યયન સ્વતંત્રતા (LEARNING FREEDOM) છે.
અધ્યયન સ્વતંત્રતા એટલે-કોઈપણ સ્થળે, કોઈપણ સમયે, કોઈપણ વિદ્યાર્થીએ/વ્યક્તિએ, કોઈપણ અભ્યાસક્રમ/વિષય/એકમ, કોઈપણ અધ્યયન માર્ગે, કોઈપણ ગતિએ, કોઈપણ ઉપકરણ (કમ્પ્યૂટર/ટેબલેટ/ટીવી/ઈન્ટરનેટ) થી વૈશ્વિક સ્તરનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મફત મેળવવું એ દરેક વિદ્યાર્થીનો/વ્યક્તિનો, મૂળભૂત-જન્મસિદ્ધ-શૈક્ષણિક અધિકાર છે.


વેબસાઈટના સર્જકો:

નિવૃત્ત પ્રોફેસર,
ડૉ. નવનીત રાઠોડ,
શિક્ષણશાસ્ત્ર ભવન,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી,
ભાવનગર.

મદદનીશ શિક્ષક,
ડૉ. હાર્દિક અંધારિયા,
શ્રી દોલત અંનત વળિયા ન્યુ હાઈસ્કૂલ,
શાસ્ત્રીનગર, ભાવનગર.


counterservice